ગુજરાતી

  • પપ્પુ અને તેની ચતુરાઈ

    પપ્પુ ગામનો સૌથી આળસુ અને મજાખોર છોકરો હતો. એ કોઈ પણ કામ કર્યા વગર જીવન જીવી લેતો. એક દિવસ, ગામમાં નવી સરકારી યોજનાની જાહેરાત થઈ – “મફત ખાવાનું અને પૈસા પણ મળશે!” પપ્પુ ઉત્સાહથી સ્કીમ વિશે પૂછવા ગયો. સરપંચએ કહ્યું, “યોજના છે કે તમે દસ વૃક્ષો વાવો અને સંભાળો, તો સરકાર તમને પુરસ્કાર આપશે.” પપ્પુએ વિચાર્યું, “વૃક્ષ વાવવા તો સહેલું…

    Read More »
Back to top button